૨૯/૭/૨૦૨૬ ગુરુ પૂર્ણિમા ના દિવસે માનમ ફાઉન્ડેશન (એન જી ઓ દર્પણ પોર્ટલ રજીસ્ટર્ડ (નીતિ આયોગ, ભારત સરકાર)સંસ્થા દ્વારા ઓનલાઇન "સદગુરુ સેવા રત્ન પુરસ્કાર - 2026" ડૉ. શૈલેષ વાણિયા 'શૈલ' ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય પ્રમુખ આણંદ, ગુજરાતની આધ્યાત્મિક મૂલ્યો, માનવતાવાદી સેવા, ધાર્મિક જાગૃતિ અને સમાજના કલ્યાણના તમારા ઉત્કૃષ્ટ યોગદાનને ધ્યાને લઈ સંસ્થા દ્વારા તેઓને ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર તમને "સદગુરુ સેવા રત્ન પુરસ્કાર - 2026" પ્રદાન કરતા હર્ષની લાગણી અનુભવે છે. ISO 9001:2015 ડૉ. કે. ચક્રવર્તી, એડવોકેટ સ્થાપક અને અધ્યક્ષ, મનમ ફાઉન્ડેશન, ગ્લોબલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટ, ટેલિફોનિક શુભેચ્છા સાહિત્ય કાર કૈલાસબેન પટેલ રિટાયર શિક્ષિકા આણંદ, ડૉ. ગુલાબચંદ પટેલ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર